Vijay Rupani: અંજલિ રૂપાણી ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડ્યા

Vijay Rupani

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના પત્ની અંજલિ રૂપાણીએ તેમના પતિને ભાવનાત્મક વિદાય આપી. 12 જૂનની બપોરે 1 વાગ્યાને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં Vijay Rupani નું નિધન થયું હતું. પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું હતું. રૂપાણી પરિવારને પાર્થિવદેહ સોંપવામાં આવ્યો છે. હવે પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચશે. ત્યાં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે.

આ પણ વાંચો – Vijay Rupani: રાજકોટમાં રાજકીય સન્માન સાથે નીકળશે અંતિમ યાત્રા

Scroll to Top