12 જૂન ગુરુવારના રોજ બપોરના સમયે બનેલી Ahmedabad Plane Crash ની એ ઘટના બાદ સમગ્ર દેશ શોકમગ્ન છે. પરંતુ સરકારના એક મંત્રી એ ભૂલી ચૂક્યા હતા કે દેશએ શોકમાં છે. અહીંયા ડંફાસો મારવાની કોઈ જરૂર નથી તેમ છતાય એ મંત્રી ડંફાસો મારતા હતા. એ રાજ્ય સરકાર મંત્રી છે Bhikusinh Parmar. ડમફાસ મારવાની કોઈ હદ હોય એ મંત્રીએ ડમફાસ મારવાની હદ પણ ભૂલી ગયા કેમ કે મંત્રીના પરિવારનો કોઈ સભ્ય પ્લેનમાં નહોતા.
રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે તેમના જિલ્લાની અંદર એક પરિવારના મુલાકાત માટે ગયા હતા. પરિવારને સાંત્વના પાઠવ્યા બાદ તમણે મીડિયા સમક્ષ આવીને નિવેદન આપ્યું હતું કે ભાજપના કાર્યકર્તાએ આ ઘટનામાં 200 જેટલી ડેડ બોડી કાઢી. જે બાદ એ કાર્યકર્તાને પૂછતા તેણે ચોખ્ખી ના પાડી.
આ આખી ઘટના બાદ Bhikusinh Parmar ને ફરી પૂછતાં તેણે શું કહ્યું સાંભળો આ વિડીયોમાં-
Ahmedabad Plane Crash ઘટના પર મંત્રી Bhikhusinh parmar તમે કઈ ના બોલ્યા હોતને તો વધારે સારું હતું