Ahmedabad plane crash : સિવિલ હોસ્પિટલ બહાર હજુ પણ એમ્બ્યુલન્સની લાંબી કતારો

Ahmedabad plane crash
Ahmedabad plane crash : સિવિલ હોસ્પિટલ બહાર હજુ પણ એમ્બ્યુલન્સની લાંબી કતારો

 

ગઈકાલે અમદાવાદમાં જ્યારે પ્લેન ક્રેશ થયું, આ પ્લેન ક્રેશ થતાની સાથે અનેક લોકોના જીવ મુજાયા છે. પોસ્ટમોર્ટમ રૂમની બહારના દ્રશ્ય કે જ્યાં આગળ ખૂબ મોટી કતારો જોવા મળી રહી છે. અનેક લોકો અહીંયા છે. પોતાના સ્વજનો અહીંયા બેઠા છે, જેમણે પોતાના સ્વજનોના જીવ ગુમાવ્યા છે. જે લોકોએ પોતાના સ્વજનોને લેવા માટે અહીયા આવ્યા છે. જે લોકો ઘાયલો છે તેમની સારવાર ચાલી રહી છે. જે લોકો એક્સપાયર થઈ ગયા છે એમને પોસ્ટમોર્ટમ રૂમની અંદર એમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધીમાં 268 લોકોના પોસ્ટમોર્ટમ થયા હોવાના રિપોર્ટ પ્રાથમિક રીતે સામે આવી રહ્યા છે. ડેડ બોડીઝ અહિયાથી લઈ જવામાં આવી રહી છે. હવે આ ડેડ બોડીને સીધા જેમના પરિવારજનો છે એમને સોપવામાં આવી રહી છે. અહી 108 એમ્બ્યુલન્સોની કતારો જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો-Ahmedabad Plane Crash: Vijay Rupani ના મૃતદેહની ઓળખ નથી થતી ?

Scroll to Top