ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi એ વિસાવદરની લીધી હતી. ત્યારે તેમણે NEWZROOM GUJARAT સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે આ ઈન્ટરવ્યૂ દરમિયાન વિરોધી પક્ષ પર નિવેદન આપતા કહ્યું કે દેશમાં પહેલીવાર એવા વડાપ્રધાન આવ્યા કે જેમને ગરીબોનું સપનું સાકાર કરવા માટે પાકા મકાનો બનાવ્યા. હવે આ કૌભાંડીઓ અમને શીખવાડશે! વધુમાં શું કહ્યું Harsh Sanghavi એ સાંભળો આ વીડિયોમાં.
આ પણ જુઓ – Visavadar : શું અહીંથી ગોપાલ ઈટાલિયાની હારની શરૂઆત ?