Visavadar માં ભાજપ – કોંગ્રેસ સામે Gopal Italia ની શું રણનીતિ જુઓ Exlusive ઇન્ટરવ્યૂ

Visavadar
Visavadar માં ભાજપ – કોંગ્રેસ સામે Gopal Italia ની શું રણનીતિ જુઓ Exlusive ઇન્ટરવ્યૂ


Visavadar ની અંદર ચૂંટણીનો એ જંગ જામી ચૂક્યો છે. એક તરફ આપના ઉમેદવાર Gopal Italia અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર Kirit Patel મેદાને છે. એક તરફ Gopal Italia એ ગામે ગામ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જ્યારે સામે પક્ષે કિરીટ પટેલ એ લોકોની વચ્ચે જઈ રહ્યા છે. ત્યારે ગોપાલ ઈટાલીયાએ અમારી સાથેના ઇન્ટરવ્યૂમાં મોટા ખુલાસા કર્યા.જેમાં તેઓ તેની ચૂંટણીને લઈને શું રણનીતિ છે? તેના પાર ધર્મ વિરોધી આરોપોનો પણ ગોપાલ ઈટાલીયા જવાબ આપે છે. એ ઉપરાંત તેઓ વિસાવદરની જનતા સાથે 2 3 મહિનાથી તેઓ રહેતા હોવાથી તેઓ સામાન્ય જનતાના પ્રશ્નોને ખુબ સારી રીતે સમજે છે. ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં તેઓએ આ બધા ખુલાસા કર્યા છે.

Scroll to Top