વિસાવદરની અંદર પેટા ચૂંટણીને કારણે તમામ પાર્ટીના નેતાઓએ ધામા નાખ્યા છે. આમ તો સૌરાષ્ટ્રનું નામ લઈએ એટલે ત્યાં મોટા ભાગે કલાકારોએ ગિરનારની ગોદની અંદર જોવા મળે છે. વિસાવદરની અંદર પણ એવા જ કેટલાક કલાકારો કે જે મોડી રાત્રે ભાભલાઓ સાથે બેઠા છે. એ દરમિયાન Kirit Patel ના સમર્થનની અંદર છંદ અને દુહા લલકારી રહ્યા છે. આ સાથે Visavadar ના જે ભાભલાઓ એ મોડી રાત્રે ભજીયાનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ દરમિયાન તેમને શરૂઆત સોરઠની એ ઇતિહાસ જે છે તેને લઈને કરી અને શરૂઆત બાદ તેમને એમ કહ્યું કે હવે એક છંદ પણ લલકારો. તો ત્યાં બેઠેલા એક યુવાને કિરીટ પટેલના સમર્થનમાં એક છંદ લલકાર્યો. જુઓ આ સંપૂર્ણ વીડિયો.
Kirit Patel: ભાભલાઓએ દુહા, છંદ અને સાહિત્યની લલકાર કરી
