Visavadar માં ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા Reshma Patel એ NEWZ ROOM GUJARAT સાથે ટેલિફોનિક વાતચીત કરી. જેમાં તેમણે જણાવ્યું છે કે મને નારાજગી નથી. પણ હું દુઃખી છું. દુઃખી એટલા માટે છું કે જ્યારે મોકો હોય છે, તો અમને પણ આશા હોય છે. અમારા વિસ્તારમાં ચૂંટણી છે તો વિસ્તારમાંથી લોકોને જગ્યા મળવી જોઈએ. વધુમાં શું કહ્યું તેમણે સાંભળો નીચે આપેલા વીડિયોમા.
Visavadar: રેશ્મા પટેલની નારાજગી, ઈટાલિયાની બાજી બગાડશે
