Visavadar: નેતા કરતા કાર્યકર્તાને વધારે વિશ્વાસ?

Visavadar

Visavadar માં ચૂંટણીનો માહોલ એટલો ગરમાયો છે કે કદાચ વરસાદ પડે તો પણ આની ગરમી ઓછી થવાની નથી. આ ગરમી જે વિસાવદરની ચૂંટણીનું પરિણામ 23 તારીખ આવે ત્યાં સુધી ત્યાના નેતાઓ તો અસમંજસની સ્થિતિમાં રહેવાના છે. પણ સાથે સાથે કાર્યકર્તાઓમાં પણ એવી અસમંજસતા ઊભી થઈ છે કે અહિયાથી કોણ જીતશે. તેની વચ્ચે હવે કાર્યકર્તાઓએ પણ અંદરો અંદર શરતો લગાવવાનું ચાલુ કર્યું છે.

શરતોમાં તમે ભૂતકાળમાં પણ જોયું હશે કે વાવની પેટા ચૂંટણી વખતે પણ એવી શરતો લાગી હતી. કોઈ કહી રહ્યું હતું કે હું મારા ઉમેદવાર હારી જશે તો હું નાક કપાવી નાખીશ. કોઈ જમીનોના સોદા પાડી દીધા હતા. પણ એવી જ ઘટના હવે વિસાવદરની અંદર થઈ રહી છે અને વિસાવદરથી એક શરતનું સ્ટેમ્પ પેપર સાથેનું એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. શું છે આ પોસ્ટરની ખાસિયત તે જુઓ નીચેના વીડિયોમાં.

 આ પણ વાંચો – Visavadar: ચૂંટણીમાં સુરતથી આવેલા લોકોનો જુઓ મિજાજ

Scroll to Top