Visavadar: જનતા માટે કોણ આશાસ્પદ અને કોણ વિવાદાસ્પદ?

Visavadar

Visavadar ની અંદર ચૂંટણીનો એ જંગ જામી ચૂક્યો છે. એક તરફ આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર Kirit Patel મેદાને છે. એક તરફ Gopal Italia એ ગામે ગામ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જ્યારે સામે પક્ષે કિરીટ પટેલ એ લોકોની વચ્ચે જઈ રહ્યા છે. જો કે સોશિયલ મીડિયાની અંદર હવે અલગ અલગ ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટાની અંદર ભારતીય જનતા પાર્ટીની કામગીરી અને સામે પક્ષે આમ આદમી પાર્ટીની વિચારધારા આ બંને લઈ સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો અત્યારે સૌથી ચર્ચામાં છે.

જેમાં ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલનો ફોટો છે અને વિસાવદરના ઉમેદવાર કિરીટ પટેલ છે. જો કે સામે પક્ષે આમ આદમી પાર્ટીની વાત છે જેમાં અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીનો ફોટો છે. ભાજપના કમળનું નિશાનમાં લખ્યું છે આશાસ્પદ અને સામે આમ આદમી પાર્ટીના એ નિશાનની સાથે લખ્યું છે વિવાદાસ્પદ. અહીંયાં આ ફોટાની સાથે નીચે લખાણ પણ લખવામાં આવ્યું છે. આ સાથે સરખામણી કરવામાં આવી છે બંને રાજકીય પાર્ટીના ઉમેદવાર મુખ્ય વડા તરીકે જે વ્યક્તિ શીર્ષ સ્થાન ઉપર બેઠા છે તેને લઈને અહી ચર્ચા કરવામાં આવી છે.

આ પણ વાંચો – Visavadar માં કોળી સમાજ પણ નિર્ણાયક, Jayesh Thakor કોના સમર્થનમાં કરશે પ્રચાર?

Scroll to Top