CM Bhupendra Patel અને CR Patilએ પ્રધાનમંત્રીના 11 વર્ષના કાર્યકાળને લઇ પ્રેસમાં શું કહ્યું સાંભળો
CM ભુપેન્દ્ર પટેલ અને C.R.PATIL એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન થયેલા કાર્યોની વાત કરી. દેશમાં પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ ભારતે જે સિદ્ધિ પ્રાપ્ત કરી એની વાત C.R.PATIL એ કરી.
આ પણ વાંચો-CR PATILના નિવેદનનો બાદ Gopal Italia એ વળતો જવાબ આપ્યો