Visavadar: ચૂંટણીની ચર્ચા વિદેશમાં પણ, જુઓ આ યુવકનો વીડિયો

Visavadar

Visavadar ચૂંટણીનો જંગ જેની ચર્ચાઓ હવે ન માત્ર ગુજરાત પૂરતી રહી છે તેની પણ વિદેશમાં પણ થવા લાગી છે. કારણ કે આજે વાત એક યુવકની કરવી છે કે જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ યુવક મૂળ ભારતનો છે પણ રહે છે વિદેશમાં. ત્યાંથી એમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર Gopal Italia લઈને એક વીડિયો બનાવ્યો છે શું કહી રહ્યો છે આ યુવક સાંભળો આ વીડિયોમાં.

આ પણ વાંચો – Visavadar: સી. આર. પાટીલે ગેનીબેન ઠાકોરને ટોણો મારતા શું કહ્યું

Scroll to Top