Visavadar: આંતરિક સર્વેમાં ચોંકાવનારા ઉલટફેર

Visavadar

ભાજપે Visavadar ની અંદર એક સૌથી મોટો જે સર્વે કરાવ્યો છે. આ સર્વેના આધારે એવું ચોકાવનારું તારણ બહાર આવ્યું છે. ગુજરાતની બે એવી પેટા ચૂંટણી એની ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી છે. અને એમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી કોઈ સીટ હોય તો એ વિસાવદરની પેટા ચૂંટણી છે. આમ તો આમાં બે પાર્ટી વચ્ચે અત્યારે રસાકસીનો જંગ છે. એક છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ તો સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વચ્ચે આ જંગ જામ્યો છે.

આમ તો આખા ગુજરાતની નજર Visavadar ના પરિણામ પર છે અને વિસાવદરમાં અત્યારે કોણ આગળ ચાલી રહ્યું છે તેમાં અસમંજસની સ્થિતિ ચાલી રહી છે. વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક અહીંયાં આગળ નીકળી રહી છે. Bharatiya Janata Party ના રાજકીય સલાહકાર એવા Dr. Hiren Ghelani છે. તેમને જ અત્યારે વિસાવદરની અંદર ધામા નાખ્યા છે અને આ સર્વેની પ્રક્રિયા હાથ ધરી છે.

 આ પણ વાંચો – Chaitar Vasava એ CR PATILને આપ્યો કરારો જવાબ

Scroll to Top