Bhesan ની જાહેરસભામાં Bhupat Bhayaniએ AAP પાર્ટીના ઉમેદવાર સામે બરાબર ના…
Bhesan ની જાહેર સભામાં જયેશ રાદડિયા, સી.આર.પાટીલ, Bhupat Bhayani તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે ભેસાણ ની જાહેર સભામાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ કિરીટ પટેલને પોતાનો પૂરો સાથ અને સહયોગ આપ્યો.
ભૂપત ભાયાણીએ ભાષણ આપતા કહ્યું કે જયેશ રાદડિયા ૫૦૦ દીકરીઓને વિદાય આપે છે.અને ગૌચરની જમીન ફળદ્રૂપ જમીન બનાવી, 300 કરતાં પણ વધુ ગૌમાતાને અહીંથી નિભાવણી કરે છે.મારે અમારી જનતાને ચંદ્ર ઉપર નથી લઈ જવી, હું વિરોધી પાર્ટીના ઉમેદવારને કહેવા માગુું છું કે અહીંયા ચંદ્ર અને મંગળ ઊભું કરી દેશું .
આ પણ વાંચો-Visavadar: સરકારને આડેહાથ લીધી, લોકો પણ હસી પડ્યા