Visavadar માં પેટા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. એક બાજુ વરસાદની આગાહી તો બીજી બાજુ રાજનેતાઓના બેફામ ભાષણો ચાલી રહ્યા છે. એક બાજુ નેતાઓ પ્રચાર કરવા આવી રહ્યા છે અને પ્રજાને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર ગરમાયો છે અને રાજકીય મંચો હવે ધમાકેદાર ભાષણોથી ગરમાયા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર Gopal Italia એ ભાજપ સરકાર વિશે શું કહ્યું સાંભળો આ વીડિયોમાં.
આ પણ વાંચો – Visavadar: ઈટાલિયાની સભામાં હોબાળો, AAP ના ભાજપ પર આરોપ