Visavadarમાં ભાજપના Rajesh Chudasama મેદાને, નેહડાની મુલાકાતે

Visavadar

Visavadarમાં ભાજપના Rajesh Chudasama મેદાને, નેહડાની મુલાકાતે

Visavadarમાં ચુંટણીનો જંગ જયારે જામ્યો છે ત્યારે જુનાગઢના  સાંસદ રાજેશ ચુડાસમા એક નેહળામાં ગયા અને નેહળામાં પહોંચતાની સાથે જ એક દીકરી એવી રીતે સ્વાગત કર્યું કે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો.
ચૂંટણીના માહોલમાં ગીર પંથકના વિસ્તારમાં જ્યાં ગીરના સાંસદ રાજેશ ચુડાસમા એક નેસડાની મુલાકાતે જાય છે, ત્યારે એક નેહળામાં ગીરની ચારણ દીકરી જગદંબા એ સાંસદને થોડા જ વાક્યોની કવિતામાં ગીરની પરંપરા અને મહેમાન ગતિને ટૂંકા શબ્દોમાં સમજાવે છે. સાંસદ સહિતના આગેવાનો પણ મંત્ર મુજબ મંત્ર મુગ્ધ બની ગયા હતા.

 

આ પણ વાંચો-Visavadarમાં Chaitar Vasava મેદાને, નવું કૌભાંડ આવશે સામે?

Scroll to Top