Visavadar: Gopal Italiya સામે કિન્નર સમાજના નીલમદે માતાજી ભડક્યા…
Visavadarની ચૂંટણી પહેલા Gopal Italiaનો સખત વિરોધ થઈ રહ્યો છે .હિન્દુ વિરોધી ટિપ્પણી કરવાના કારણે ને અમુક જગ્યાએથી Gopal Italiaનો વિરોધ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મહેશગીરી બાપુએ પણ વિરોધ ઠાલવ્યો હતો અને હવે આજે બિલખા મઢના ગાદિપતિ નીલમદે માતાજી કિન્નર સમાજમાંથી આવે છે, અને એમણે પણ એક વિડીયો બનાવીને ગોપાલ ઈટાલિયાને કહ્યું છે,છક્કા પાવયા ને હિજડા તારા કરતાં તો સારા કહેવાય. કોઈકને દુવા દે ને તો તેનું સારું થાય. AAPનું જે નિસાન છે સાવેણો, એટલે સાવેણાનું કામ હોય બાથરૂમ સાફ કરવાનું સંડાસ સાફ કરવાનું. આ સૌરાષ્ટ્રની અંદર સાધુસંતો કિન્નરો દેવી દેવતાઓ છે. એટલે કોઈની દુવા કોઈની કદુવા શ્રાપ લાગશે ને ભાઈ તો સાવેણો તારો વેરાઈ જશે. એટલે શાંતિથી જે ગામમાં આવ્યો છો ને એ ગામમાં શાંતિથી તારું ભાષણ કમ કરી અને વાતું કરી અને વિદાય લે ભઈલા.ગોપાલ ઈટાલિયા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે સુરત ભેગા થઈ જાવ તમારે પ્રચાર પ્રસાર કરવાની કોઈ જરૂર નથી.
આ પણ જુઓ-