Visavadar ચુંટણીના પ્રચાર વચ્ચે Isudan Gadhvi એ ગીરના નેહડામાં ડાયરાની અખંડ મોજ માણી

visavadar

Visavadar ચુંટણીના પ્રચારની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. નેતાઓ પ્રચાર-પ્રસાર કરવા ગામડે-ગામડે ફરી રહ્યા છે, ત્યારે  AAPના નેતા એવા Isudan Gadhvi પણ ગોપાલ ઇટાલીયાના સમર્થનમાં ફરી રહ્યા છે. નેસડામાં જઈ ડાયરાની મોજ માણતો ઈસુદાનગઢવીનો વિડીઓ વાઈરલ થઇ રહ્યો છે.

 

 આ પણ વાંચો- Gopal Italia: વિસાવદરમાં ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો

Scroll to Top