Visavadar માં ગોપાલ ઇટાલીયા સામે AAP ના હિતેશ વઘાસીયા એ અપક્ષ ઉમેદવારી કેમ કરી ?

Visavadar માં ગોપાલ ઇટાલીયા સામે AAP ના હિતેશ વઘાસીયા એ અપક્ષ ઉમેદવારી કેમ કરી ?

 

Visavadarમાં ચુંટણીનો મામલો મેદાને પડ્યો છે, ત્યારે ગોપાલ ઇટાલીયા માટે મુશ્કેલીઓ વધી રહી હોય એવું લાગી રહ્યું છે. ભાજપની આખી સેના જયારે ગોપાલ ઇટાલીયા સામે મેદાને ઉતરી હોય ત્યારે ગોપાલ ઇટાલીયાના  નજીકના મિત્ર એવા હિતેશ વઘાસીયાએ એક પત્રકાર પરિસદ યોજી મોટો ધડાકો કર્યો છે. AAPના નેતા અને ગોપાલ ઇટાલીયાના ખાસ માનાતા એવા હિતેશ વઘાસીયાએ પત્રકાર પરિષદ યોજી એવી જાહેરાત કરી કે તેઓ હવે AAPમાં નહિ રહે અને અપક્ષમાં તેઓએ ઉમેદવારી નોંધાવી છે.

 

Scroll to Top