Visavadar ચૂંટણી સભામાં Gopal Italiya એ રમુજી ભાષામાં ભાજપ અને તંત્રને કડક શબ્દોમાં આડેહાથ લીધા

Visavadar ચૂંટણી સભામાં Gopal Italiya એ રમુજી ભાષામાં ભાજપ અને તંત્રને કડક શબ્દોમાં આડેહાથ લીધા

વિસાવદરમાં  પેટાચુંટણી માટેની તૈયારીઓ જોર જોરથી ચાલી રહી છે.ત્યારે ભાજપ, કોગ્રેંસ તેમજ AAP સામસામે આરોપો કરી રહ્યા છે. ગોપાલ ઈટાલીયા છેલ્લા 2 મહિનાથી વિસાવદરના ગામે ગામે જઈ પ્રચાર પસાર કરી રહ્યા છે.ત્યારે ગોપાલ ઈટાલીયાએ એક સભામાં જાહેરમાં એમ કહ્યું છે કે ભાઈ વિડીયો ઉતારીને કિરીટ પટેલને મોકલજો કે આ બધા ગામના 250 આગેવાનો ભેગા થાય અને આ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ મુદ્દે આ કાગળમાં જે કલમો લખી છે એ કલમે કિરીટ પટેલ મારી હારે અડધી કલાક ડિબેટ કરી લે તો મારે આ ચૂંટણીમાં ઊભું નથી રહેવું. હું મારુ ફોર્મ પાછું ખેંચી લઈશ.આમ ઘણા આરોપો ગોપાલ ઈટાલીયાએ ભાજપના ઉમેદવાર કીરીટ પટેલ પર લગાવ્યા છે.
Scroll to Top