Visavadar ની અંદર જ્યારે ત્રણેય પક્ષના મુખ્ય જે પક્ષ છે. એના ઉમેદવારોનું નામ જાહેર થયું ત્યારબાદથી અનેક ચર્ચાઓ થઈ. અનેક ચર્ચાઓ વચ્ચે સભાઓ યોજાઈ, નામાંકન પત્ર ભરવા જતા સમયે દિગ્ગજ નેતાઓની સાથે ગુજરાતનો અડધો વજન વિસાવદરમાં પહોંચી ગયો. એક બાજુ ગુજરાતની ધરા નમી ગઈ હોય એવું લાગતું હતું. કારણ કે મુખ્યમંત્રી અને અન્ય દિગ્ગજ નેતાઓ છે. દિલ્હીથી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, પહોંચી ગયા હતા. કોંગ્રેસમાંથી શક્તિસિંહ પહોંચી ગયા હતા. હવે આ આખા મુદ્દાને લઈને એક લિસ્ટ બહાર આવ્યું છે. પ્રાંત અધિકારીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જેમાં 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. કોણ છે આ ઉમેદવારો જાણો આ વીડિયોમાં.
આ પણ વાંચો – Visavadar: જુઓ શું છે ઈન્દ્રનીલ રાજગુરુની રાણનીતિ