Visavadar ની ચૂંટણીમાં સામ દામ દંડ ભેદ એ તમામ રાજકીય પક્ષ કરી રહ્યા છે. ક્યાંક ઉમેદવારો રડી રહ્યા છે ક્યાંક પેરિસના સપના બતાવાઈ રહ્યા છે. ભાજપ કહે છે કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની બી ટીમ છે. જ્યારે કોંગ્રેસ કહે છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૂર્વ ધારાસભ્ય અને જેમના પર Visavadar ની અત્યારે સંપૂર્ણ જવાબદારી છે એવા નેતા કોંગ્રેસ Indranil Rajguru એ NEWZ ROOM GUJARAT સાથે વાતચીત કરી. શું કહ્યું તેમણે સાંભળો આ વીડિયોમાં.
આ પણ વાંચો – Visavadar: આપ અને કોંગ્રેસની મીલીભગત! વાયરલ વીડિયો પર ખુલાસો