Visavadar વિધાનસભા બેઠક, ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં આવેલી છે અને 1972થી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેતી આવી છે. આ બેઠકનો રાજકીય ઇતિહાસ વિવિધ પક્ષોના ઉથ્થાન અને પતન સાથે જોડાયેલો છે. રાજ્યમાં પેટાચૂંટણીનો જંગ જામી ચુક્યો છે. કડી અને વિસાવદરની ચૂંટણીએ રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મહત્વનું છે કે, વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપે વિસાવદરમાં પાટીદાર અગ્રણી Kirit Patel ને ટીકિટ આપી છે. બીજી બાજૂ કોંગ્રેસે Nitin Ranpariya ને ટીકિટ આપી છે તો આમ આદમી પાર્ટીએ Gopal Italia ને ટીકિટ આપી છે. વિસાવદરનો આ ત્રિપાંખિયો જંગમાં પોતાની પાર્ટીને વિજેતા બનાવવા દરેક ઉમેદવારે એડીચોટીનું જોર લગાવ્ચું છે ત્યારે આ બેઠકનો રાજકીટ ઈતિહાસ પણ જાણવા જેવો છે.
આ પણ વાંચો – Visavadar Assembly: વિસાવદરમાં જામશે જંગ, આ બેઠકનું જુઓ A to Z અપડેટ
આ પણ વાંચો – Visavadar: આરપાર ની લડાઈમાં કોની રાજનીતિ ખતરામાં?