Weather Update – રાજ્યમાં વિધિવત રીતે વરસાદ એન્ટ્રી કરી લીધી છે. ત્યારે આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. વરસાદ અંગે પરેશ ગોસ્વામીએ શું કહ્યું. જૂઓ વીડિયો
Weather Update :- વરસાદને લઈને પરેશ ગોસ્વામીએ શું કરી આગાહી ? જૂઓ વીડિયો
