Gondal: એલાન-એ-જંગ! ગ્રામ્ય પોલીસ સામે મહાસંમેલન

Gondal

Gondal માં છેલ્લા કેટલાક સમયથી થતા વિવાદોને લઈ સતત Rajkot Police નું નામ ચર્ચાઈ રહ્યું છે અને રાજકોટ જિલ્લા પોલીસની સામે સતત એ આક્ષેપો થતા આવ્યા છે. Alpesh Kathiriya એ ગોંડલની મુલાકાતે ગયા હતા ત્યારબાદથી ગોંડલની અંદર બનતી દરેક ઘટનાઓ અને ઘટના બન્યા બાદ જિલ્લા પોલીસ એ કોઈના કોઈ કારણોસર વિવાદમાં આવે છે. ત્યારે હવે રાજકોટ જિલ્લા પોલીસની સામે પ્રતિકાર મહારેલીનું એક આયોજન થઈ રહ્યું છે. આ રેલીનું આયોજન Gondal માં થવાનું છે. લગભગ એક લાખ કરતાં પણ વધુ લોકો આ રેલીની અંદર જોડાય તેવી વાત એ ચાલી રહી છે. જો કે તેને લઈ સોશિયલ મીડિયામાં એક પત્રિકા વાયરલ થઈ રહી છે.

 આ પણ વાંચો – Sanjay Kharat: SP સામે હવે ભાજપના જુના જોગીઓનો મોરચો

આ પણ વાંચો – Visavadar: સૌથી મોટી બબાલ, જુઓ કોના કેવા થયા હાલ

આ પત્રિકામાં લખ્યું છે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત આયોજિત Rajkot Rural Police ની જાતિવાદી નીતિ વિરુદ્ધ પ્રતિકાર મહાસંમેલન રાજકોટના ગોંડલમાં થવા જઈ રહ્યું છે. અને એની અંદર લખવામાં આવ્યું છે પ્રતિકાર મહાસંમેલન કોની સામે છે. તો રાજકોટ ગ્રામ્ય પોલીસની જાતિવાદી નીતિની સામે આ આખું મહાસંમેલનનું આયોજન કર્યું છે. હવે 18 તારીખે આ સંમેલન યોજાવાનું છે.

Scroll to Top