Jigisha Patel: નરેશ પટેલ વિરુદ્ધ રચ્યું ષડયંત્ર?

Jigisha Patel

પાટીદાર આગેવાન Jigisha Patel અને યુટ્યુબર Banni Gajera નો ઓડિયો વાયરલ થયો છે. જાણકારો કહે છે કે અવાજ તેમનો જ છે. હાલ તપાસ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને આ ઓડિયો ક્લિપની અંદર પાટીદાર મહિલા અગ્રણી અને નેતા કહેવાતા જીગીશા પટેલ અને ખૂબ ચર્ચિત ભાવિન ગજેરા ઉર્ફે બન્ની ગજેરા આ બંનેની વાતચીતનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયો ક્લિપ ક્યારની છે એ તો અમને નથી ખબર. નવરાત્રી સમયની છે કારણ કે નવરાત્રીની વાત કરવામાં આવી રહી છે પણ આ ઓડિયો ક્લિપની અમે પુષ્ટિ નથી કરતા. જીગીશા પટેલે બન્ની ગજેરાને કહ્યું કે તું Naresh Patel ની ઓફિસે જાજે ત્યાં એક ખાલી સીડી અને એમાં એક ચિઠ્ઠી રાખજે અને ચિઠ્ઠીમાં લખજે કે આ ખાલી છે. આવતો ટાઈમ આવશે ત્યારે આ સીડી ભરેલી હશે. હવે સીડીની વાત અને સીડીની અંદર શું ભરવાની વાત થઈ રહી છે એ તો બંને ગજેરા અને જીગીશા પટેલને ખબર હશે. સંપૂર્ણ ઓડિયો સાંભળવા માટે જુઓ આ વીડિયો.

આ પણ વાંચો – Nikhil Donga: ફરી જઈ શકે છે જેલમાં!

Scroll to Top