Nilesh Rathod Murder Case: પ્રતાપ દૂધાતને કોણે ફોન કરી આડેહાથ લીધા?

Nilesh Rathod Murder Case

Amreli ના દલિત Nilesh Rathod Murder Case મામલે હવે દલિત અગ્રણીઓ કોંગ્રેસ નેતાઓને આડે હાથ લઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ અમરેલીના દલિત સમાજના યુવકની હત્યા મુદ્દે મોન કેમ છે? તેવા સવાલો કરવામાં આવ્યા. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય Pratap Dudhat ને પણ ફોન કરવામાં આવ્યો હતો. દલિત હત્યા કેસ અંગે કોંગ્રેસ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા. છે તો સામે વિનમ્ર ભાવે કોંગ્રેસ નેતાઓએ દલિત અગ્રણીઓને જવાબ પણ આપ્યા છે. પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતને કોલ કરેલા રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પ્રતાપ દૂધાતની સાથે જે ચર્ચા થઈ દલિત સમાજના આગેવાનો સાથે એ કોલ રિકોર્ડિંગ આવો સાંભળીએ.

આ પણ વાંચો – Dahod: બચુ ખાબડના પુત્ર પર ફરી મોટી કાર્યવાહી

આ પણ વાંચો – Amreli: દલિત સમાજના આગેવાને કર્યા તીખા સવાલ

Scroll to Top