Gujarat OBC: ગુજરાતમાં પણ ઉઠ્યો વર્ગીકરણનો મુદ્દો!

Gujarat OBC

દેશભરની અંદર એક મુદ્દો ચાલતો હતો જે OBC વર્ગીકરણનો. ગુજરાતની અંદર પણ હવે જે રીતના 2015 માં પાટીદાર અનામત આંદોલન થયું તે જ રીતના હવે 2027 માં Gujarat OBC ને લઈ એક મોટા આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અંદરખાને આની બેઠકો ચાલી રહી છે. એ જ મુદ્દે અમે થોડા દિવસ પહેલા એક એપિસોડ પણ કર્યો હતો. અને લોકો પાસેથી અભિપ્રાય પણ મંગાવ્યા હતા કે કેમ ગુજરાતની અંદર હવે OBC વર્ગીકરણની જરૂર પડી છે. આમ તો OBC ની અંદર 146 જેટલી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. તેમાંથી અમુક ચોક્કસ જ્ઞાતિઓનું એવું માનવું છે કે માત્ર જે મોટી જ્ઞાતિઓ છે તેમને સાથે ન્યાય થાય છે. અને નાની જ્ઞાતિઓ છે તેમને આમનો વધારે લાભ મળે છે. તેના માટે હવે ગુજરાતની અંદર પણ હવે OBC ના બે કટકા થાય બે ભાગલા થાય તો નવાઈ નહીં.

ગુજરાતમાં હવે વર્ગીકરણની જરૂર પડી તેને લઈ અમે અલગ અલગ લોકો પાસેથી અપીલ કરી હતી અને તેમનો અભિપ્રાય પણ મંગાવ્યો હતો. જે રીતના જે લોકોએ પોતાનો અભિપ્રાય મૂક્યો છે અને તેમનું માનવું છે કે કઈ રીતના ગુજરાતની અંદર પણ ઓબીસી વર્ગીકરણની જરૂર છે તે વિશે સાંભળીએ આ વીડિયોમાં

આ પણ વાંચો – Weather Tracker: વરસાદ અને વાવાઝોડુંએ તો ભુક્કા કાઢી નાખ્યા!

આ પણ વાંચો – Amit Chavda: દાહોદ MANREGA કૌભાંડ પર સૌથી મોટો ખુલાસો!

Scroll to Top