Gondal : છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં બન્ની ગજેરા ગોંડલના અલ્પેશ ઢોલરીયા, ગણેશ ગોંડલ અને જયરાજસિંહ સામે આક્ષેપો કરતા વિડિઓ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા જેના કારણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખંડણીનો ગુનો દાખલ થયેલો છે.
Gondal : બન્ની ગજેરાને સોશિયલ મીડિયામાં બોલવું કેટલું ભારે પડયું | Gondal Police
