India News : Pakistanની નાલાયકી ફરી આવી સામે
બંને દેશો વચ્ચે મંત્રણા બાદ Pakistanને મારી પલટી
Jammu અને Kashmirના ઉધમપુર અને સાંબામાં એર સાયરન
Kashmir ખીણમાં ભારે ડ્રોન ગતિવિધિ
સતીશ શર્માએ Pakistan દ્વારા સરહદ પર ભારે ગોળીબારનો દાવો કર્યો
Pakistan દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવા પર વિદેશ સચિવની પ્રેસ કોન્ફરન્સ, સેનાને ફ્રી હેન્ડ આપ્યા
