Weather Analysis: 8 મે સુધી રાજ્યમાં પ્રિમોન્સૂન વરસાદની આગાહી છે. 5 અને 6 મેના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તો 7અને 8 મેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છ સહીત રાજ્યમાં છૂટાછવાયો વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે. તો દક્ષિણ પૂર્વ માં સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થતા વરસાદી માહોલ છવાયો છે.
Weather Analysis : હવામાન નિષ્ણાંત Paresh Goswami એ કરી માવઠાને લઈને મોટી આગાહી | Gujarat Rain
