Gujarat : બ્યુરોકેટ્સને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગીર સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ગાંધીનગર બદલી કરવામાં આવી છે. ડિમોલેશનની કાર્યવાહી બાદ ચર્ચામાં ગિરસોમનાથ ના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આવ્યા હતા. જોકે એક ચર્ચા દિનુ બોઘા સોલંકી સામેની કાર્યવાહીને લઈ આવ્યા હતા.
Gir Somanath : કલેકટર DigvijaySingh Jadeja ની અચાનક બદલી પાછળ શું કારણ સૌથી મોટો ખુલાસો | DinuBogha
