Gondal : રાજકુમાર જાટ કેસ મામલે હજુ પણ રાજસ્થાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જોકે આ ઘટનાને 3 મહીના જેટલો સમય વિતતા સોશિયલ મીડિયાના માધ્યમથી આ કેસમાં CBI તપાસ માટે માંગ કરવામાં આવી રહી છે અને આ કેસને ટ્રેન્ડિંગમાં લાવવા માટે રાજસ્થાનના યુવાનોએ ટ્રેડ પણ ચલાવ્યો હતો.
Gondal ના Rajkumar Jat કેસમાં હવે Jat samaj લડી લેવાના મૂડમાં। Jayrajsinh Jadeja । Ganesh Gondal
