Ganesh Gondal Exclusive interview with Newz Room| ગોંડલ (Gondal)માં ગણેશ જાડેજા (Ganesh Jadeja)અને અલ્પેશ કથરિયા (Alpesh Kathiriya) ના શાબ્દિક યુદ્ધે હિંસાનું સ્વરૂપ લઈ લીધું હતું. એકબાજુ ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કર્યો હતો અને જીગીશા પટેલ (Jeegisha Patel) સામે પણ ઉગ્રતાથી વિરોધ કર્યો. ત્યાં બીજી બાજું જીગીશા પટેલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો પણ ‘જય સરદાર’ના નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. આજે ગોંડલની અંદર બની એ સૌ કોઈ ગુજરાતની જનતાએ જોઈ પરંતુ ખરી વાસ્તવિકતા શું છે ગોંડલની એ ખુદ ગણેશભાઈ પાસેથીને જાણીશું.
Gondal Controversy: Patidar યુવા આગેવાનોની ગોંડલની મુલાકાત બાદ Ganesh Gondal આ શું બોલી ગયા? | Exclusive
