Gujarat : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મૃત્યું થયું છે, બંને પિતા-પુત્રના મૃતદેહો માદરે વતન લાવવામાં આવ્યા છે અને તેમની અંતિમવિધિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા.
Pahalgam Terror Attack: પહેલગામથી ભાવનગર પહોંચ્યા પિતા-પુત્રના પાર્થિવ દેહ, મુખ્યમંત્રી અંતિમ યાત્રામાં જોડાયા
