Gujarat : નવા મંત્રી મંડળમાં સ્થાન મળી રહે તે માટે મંત્રીઓ એ સચિવાલયમાં ઓવર ટાઈમ ચાલુ કર્યો?

Gandhinagar : રાજ્યના પાટનગર ગાંધીનગરથી ઘણા બધા નિર્ણયો લેવાતા હોય છે. ઘણી બધી રાજકીય અને વહીવટીઓ ઘટનાઓ પણ એ ગાંધીનગરની અંદર બનતી હોય છે. જો કે આ બધાની વચ્ચે કેટલીક વાતો એવી પણ છે કે ગુજરાતની જનતાને ખબર પણ નથી હોતી. કેટલીક વાતો એ ગાંધીનગરની અંદર ચર્ચિત છે પરંતુ એ ગાંધીનગરની બહાર નથી જતી અને બહાર નીકળતી પણ નથી. પરંતુ એ ઘટનાઓ તમારે જાણવી એટલા માટે જરૂરી છે કેમ કે તમને પણ ખબર પડે કે ગાંધીનગરના એ સચિવાલયના ચાર દિવાલોની વચ્ચે શું શું ચાલી રહ્યું છે.

Scroll to Top