Junagadh : વિસાવદર (Visavadar) વિધાનસભાની પેટા ચૂંટણી મામલે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલીયાનું નામ જાહેર થતા તેઓ પ્રચારમાં લાગી ગયા છે. પરંતુ હવે જો ગોપાલ ઈટાલીયા ખેડૂતોના કામો વિસાવદર (Visavadar) જીત્યા બાદ ના કરે તો સૌથી પહેલા તેમનો વિરોધ અને તેમની સામે લડત લડવા અંગે હવામાન આગાહીકાર અને ખેડૂત નેતા પરેશ ગોસ્વામી શરૂઆત કરશે એ વાત નક્કી છે.
Visavadar : ગોપાલ ઈટાલીયા સામે પ્રચાર કરવા કેમ ઉતરશે ખેડૂત આગેવાન પરેશ ગોસ્વામી
