Amreli : ધારાસભ્ય કૌશિક વેકરીયા સામે થયેલા લેટરકાંડ મામલે વધુ એક પત્ર લખતા ખળભળાટ મચ્યો છે.

Amreli Letter kand : વર્ષ 2024ના અંતિમ માસના છેલ્લા દિવસોમાં અમરેલી જિલ્લા ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો. જેમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા સામે એક લેટરકાંડ સર્જાયો હતો જેમાં એવા આક્ષેપો લાગ્યા હતા કે તેઓ અમરેલી પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લે છે જોકે હવે આ લેટરકાંડ મામલે સામાજિક આગેવાન અરવિંદ રાણપરીયાએ એક પત્ર ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને લખ્યો છે આ પત્ર લખતા અમરેલી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ છે કે મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો શું થશે.

Scroll to Top