Gondal : રાજકોટના ગ્રામ્ય વિસ્તાર ગોંડલમાં બહુ ચર્ચિત હનીટ્રેપ કેસમાં પદમીનીબા નું નામ સામે આવતા અર્જુનસિંહ દ્વારા પ્રતિક્રિયા આપતા મામલો ગરમાયો છે. જેમાં પદમીનીબા ના પતિએ સોશિયલ મીડિયામાં એક વિડિઓ વાયરલ કર્યો અને જણાવ્યું હતું કે અર્જુન ભાઈ તમારે આ મામલે કઈ બોલવાની જરૂર નથી અને વધારે કઈ કહેવું હોય તો રૂબરૂ મુલાકાત કરી શકો છો.
Gondal : Honey Trap કેસમાં Padminiba Vala નું નામ આવતા અર્જુનસિંહએ સવાલ કર્યો તો પદ્મિનીબ ના પતિએ આપ્યો જવાબ
