Gopal Italia: Visavadar થી ચાલુ LIVE માં BJP ની વાત કરતા લાલઘૂમ થયા | Election Commision | Junagadh

Junagadh : વિસાવદરથી ગોપાલ ઇટાલિયાએ મતદાર યાદીમાં ભાજપ દ્વારા છેડછાડ થતી હોવાના આક્ષેપો સાથે સોશિયલ મીડિયામાં ચાલુ લાઈવ દરમિયાન અચાનક ગોપાલ ઈટાલીયા ગુસ્સે થઇ ગયા હતા. જોકે હવે આ ઘટનાને લઈને ગોપાલ ઈટાલીયા આગામી સમયમાં વિસાવદરના ચૂંટણી અધિકારીઓને આ અંગે રજુઆત પણ કરશે અને લોકોને અંગે જાણ પણ કરશે તેવું લાઈવના માધ્યમથી જણાવ્યું હતું.

Scroll to Top