Gujarat : કોળી ઠાકોર સમાજ ગુજરાતમાં એક નવા રાજકીય પક્ષ સાથે મેદાને આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા આવશે. જોકે હવે અમરેલી જિલ્લા ખાતે કોળી ઠાકોર સેનાનાં અધ્યક્ષ જયેશ ઠાકોરે એક બેઠકમાં મોટું નિવેદન અપાતા જણાવાયું હતું કે સરકારે કોળી અને ઠાકોર સમાજ સાથે અન્યાય કર્યો છે. એટલે હવે સરકાર 2027માં તૈયાર રહે…
Amreli : કોળી ઠાકોર સમાજનો મોટો ધડાકો, 2027માં સરકાર તૈયાર રહે !
