Gondal : Honey Trap Case માં Padmini ba સહીત 4ની ધરપકડ, મુખ્ય મહિલા આરોપી ફરાર | Kshatriya Samaj

Gondal : ચકચારી હનિ ટ્રેપ કેસમાં પદ્મિની બા વાળા અને તેના પુત્ર સહીત 4 આરોપીઓની ધારાપકડ કરવામાં આવી છે. જોકે આ ઘટનામાં મુખ્ય આરોપી તેજલ હજુ પણ ફરાર છે. ત્યારે ગોંડલ પોલીસે તેજલની ધારપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Scroll to Top