Gandhinagar : ગુજરાતના પાટનગર ખાતે લગભગ 40 દિવસ સુધી વ્યાયામ શિક્ષકોએ આંદોલન ચલાવ્યું હતું. આ આંદોલન દરમિયા રોજ તેમની ધરપકડ થતી છતાં તમામ વ્યાયામ શિક્ષકોએ લડત આપી અને અંતે મુખ્યમંત્રી સાથે એક બેઠક થઇ અને આખું 40 દિવસથી આંદોલન સમેટાઈ ગયું જેને લઈને વ્યાયામ શિક્ષકોએ કર્યો મોટો ખુલાસો
Gujarat : મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન કેમ સમેટાયું
