Congress અધિવેશન પછી ફરી Rahul Gandhi આવશે ગુજરાત Congress ના ગદ્દારોને કાઢીને નવી ટિમ તૈયાર ?

Gujarat News:Congress ના અધિવેશન બાગ Gujaratમાં કોંગ્રેસ ફરી થશે બેઠી?
Rahul Gandhi અધિવેશનમાં બે દિવસ ગુજરાત રોકાયા પણ હવે શું?

ફરી એક વાર Rahul Gandhi આવશે Gujaratના પ્રવાસે
Congressના લગભગ નેતાઓ સાથે બેઠક યોજી Gujarat જીતવા રણનીતિ હાથ ધરાશે

Scroll to Top