US : અમેરિકા (America) માં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લગાવ્યા બાદ તેમના દેશમાં 50 જેટલા રાજ્યોમાં વિરોધ ચાલી રહ્યો છે. તેવામાં હવે અમેરિકન નાગરિકો ત્યાંથી ખરીદી કરવાને બદલે ભારતથી જતાં લોકો પાસેથી મોંઘી વસ્તુઓ માંગવા લાગશે. હાલના તબ્બકે સોથી પહેલા અમેરિક (America) નો iphone ભારતમાં સસ્તા મળશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જેના કારણે કેટલાક અમેરિકન (American) નાગરિકો અત્યારથી જ ભારતીય નગરિકોનો સંપર્ક કરી રહ્યા છે. આગામી દિવાળી પહેલા પહેલા iphone 17 લોન્ચ થશે જેની કિમત અમેરિકા કરતાં ભારતમાં ઘણી ઓછી રહે તેવી શક્યતાઓ છે.
America : હવે અમેરિકનો પણ ભારતથી વસ્તુઓ મંગવતા થઈ જશે
