વાવમાં ક્ષત્રિય vs ઠાકોરનો જંગ, જાઁણ

વાવ બેઠકની પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસમાં અસ્તવની લડાઈ બની ગઈ છે. બંન્ને પક્ષો એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપ વાવ પેટાચૂંટણી માટે સ્વરૂપજી ઠાકોરને ટીકિટ આપી છે.  સ્વરૂપજી અલપેશ ઠાકોરના નજીક ગણાઈ છે. 2022માં સ્વરૂપજીની ગેનીબેન ઠાકોર સામે હાર થઈ હતી.

અલપેશ ઠાકોરના જુથના નેતાને ટિકિટ મળી
વાવ બેઠક પર ભાજપ સ્વરૂપજી ઠાકોરને ટીકિટ આપતા વાવમાં ઠોકર vs ક્ષત્રિયનો જંગ જામશે. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુત અને ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટીકિટ આપતા આત્તુરતાનો અંત આવ્યો છે.

કોંગ્રેસ નેતાએ પોતાના જ પક્ષ પર આરોપ લગાવ્યા
તેને વધુ ગંભીર આરોપ લગાડતા કહ્યું કે, કોંગ્રેસમાં ફિક્સિંગ ચાલી રહ્યું છે અને કોંગ્રેસના નેતાઓ લાગણીઓ સાથે રમી રહ્યા છે.કોંગ્રેસ જિલ્લા પ્રમુખે ડમી ફોર્મ ભરવાનું કહ્યું હતું પરંતુ હવે ફોર્મ ભરવાનો કોઈ મતલબ નથી કારણ કે ઉમેદવાર ફિક્સ છે.જ્યાં ઉમેદવાર ફિક્સ હોય ત્યાં રમત રમવાની જરૂર નથી એટલે હું ફોર્મ ભરવાનો નથી

Scroll to Top