Rajkot : ધોરાજી નગરપાલિકાના મહિલા પ્રમુખને દારૂની બોટલ ભારે પડી ? રાજીનામાં બાદ નવા પ્રમુખે સાંભળ્યો ચાર્જ

Dhoraji : રાજકોટ જીલ્લાના ધોરાજી નગર પાલિકાના પ્રમુખ તરીકે પાયલ ધોળકિયાની નિમણૂંક કરવામાં આવી છે. જોકે થોડા દિવસો પહેલા સંગીતાબેન બારોટના સોશિયલ મીડિયામાં દારૂની બોટલ સાથે વિડિયો થતા તેમને પ્રમુખ પદ પરથી માત્ર 13 જ દિવસમાં કામનું ભારણ હોવાનું કહીને રાજીનામુ આપ્યું હતું. હાલમાં ધોરાજી નગરપાલિકામાં ભાજપના 24 સભ્ય અને કોંગ્રેસ પાસે 12 સભ્યો છે. જેમાં પાયલબેન ધોળકિયા પ્રમુખ તરીકે બહુમતીથી ચૂંટાયા છે.

Scroll to Top