Visavadar : ગુજરાતમાં વિસાવદર (Visavadar) ખાતે પેટા ચૂંટણીની તારીખ પહેલા ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થઇ ગયું છે. ત્યારે વિસાવદર (Visavadar) ના પ્રચાર દરમિયાન ગોપાલ ઈટાલીયા સાથે મોડી રાત્રે એક સભા દરમિયાન ઈટાલીયા કોણ છે તેવો પરિચય ગામના લોકોને આપવો પડ્યો જેનો વિડિઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ પણ થયો.
Gujarat : વિસાવદરના પ્રચાર દરમિયાન ગોપાલ ઈટાલીયા સાથે મોડી રાત્રે એવું થયું કે પરિચય આપવો પડ્યો
