America : 20મી જાન્યુઆરીના રોજ અમેરિકા (America) ના પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) આકરા નિર્ણયો લઇ રહ્યા છે. તેવામાં હવે ટ્રમ્પ ટુરિસ્ટ અને સ્ટુડન્ટ વિઝાને લઈને મોટા બદલાવ કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.
US: ડોનાલ્ડ ટ્રમ્પએ વિઝા પોલીસીમાં કર્યા મોટો ફેરફાર, હવે વિઝા આસાનીથી રિન્યૂ નહીં કરે ?
