Gondal જયરાજસિંહ અને ગણેશ સામે રાજસ્થાનની ક્ષત્રિયાણીએ કર્યો હુંકાર

Gondal : રાજકુમાર જાટના સંદિગ્ધ મૃત્યુનો મામલો હવે પેચીદો બની ગયો છે. ગોંડલના કેસના પડઘા રાજસ્થાનમાં પડી રહ્યા છે. આ કેસ મુદ્દે જયરાજસિંહ અને ગણેશ ગોંડલ સામે રાજસ્થાનની ક્ષત્રિયાણીએ હુંકાર કર્યો છે. અને આગળની રણનીતિને લઈ મોરચો માંડ્યો છે.

Scroll to Top