Gujarat : ગોંડલ (Gondal) ના રાજકુમાર જાટ કેસમાં ફોરેન્સિક પોસ્ટમોટમ રિપોર્ટ અને પ્રથમ પોસ્ટમોટમ રિપોર્ટમાં અનેક વિસંગતાઓ વચ્ચે હવે ગોંડલ (Gondal) નો આ ચર્ચિત કેસ હવે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે.
Gondal : રાજકુમાર જાટ કેસમાં PM રિપોર્ટમાં મોટી વિસંગતાઓ વચ્ચે મામલો હાઇકોર્ટમાં પોંહચયો
